Site icon સોહમ 24 ન્યુઝ

વેળાવદર ગામના નાળા પાસે વાહન ચલાવવા બાબતે માથાકૂટ

વેળાવદર ગામના નાળા પાસે વાહન ચલાવવા બાબતે માથાકૂટ

ત્રણ ઈસમોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ

વેળાવદર ગામના નાળા પાસે વાહન ચલાવવા બાબતે માથાકૂટ, ત્રણ ઈસમોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ

વઢવાણ તાલુકાના વેળાવદર ગામ પાસે આવેલ નાળા પાસે બાઈક ચાલક અને કાર ચાલક વચ્ચે વાહન ચલાવવા બાબતે માથાકૂટ થઇ હતી. આથી આ બનાવમાં ફરિયાદી હેમંતભાઈ ઉર્ફે હિતેશભાઈ ગોવિંદભાઈ મકવાણાએ વઢવાણ પોલીસ મથકે કિશોરભાઈ દલવાડી ઇશ્વરભાઇ દલવાડી અને નરોત્તમભાઈ દલવાડી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ઈસમોએ ફરિયાદી તથા સાહેદ અજીતભાઈ મકવાણા સાથે માથાકૂટ કરી મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અપમાનિત કર્યા ની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બુધશી ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version