વઢવાણ સુરેન્દ્રનગર ટાવર પાસે આવેલ રંભાબેન ટાઉનહોલ પાસે કોરોના ટેસ્ટિંગ શરુ કરાયું હતું
- સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે
- સુરેન્દ્રનગર ટાવર પાસે આવેલ રંભાબેન ટાઉનહોલ પાસે કોરોના ટેસ્ટિંગ શરુ કરાયું હતું.
સુરેન્દ્રનગર ટાવર પાસે આવેલ રંભાબેન ટાઉનહોલ પાસે કોરોના ટેસ્ટિંગ શરુ કરાયું હતું. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
દૂધરેજનો રાહુલ રિવોલ્વર સાથે ઝડપાયો
જેના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં કોરોનાને લડત આપવા માટે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ ખૂબ જરૂરી હોવાથી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ સેન્ટર યુનિટ સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર ટાવર પાસે આવેલ રંભાબેન ટાઉનહોલ પાસે કોરોના ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું છે ત્યારે અનેક લોકોએ આ સુવિધાનો લાભ લઈને કોરોના ટેસ્ટ કરાવતા પણ નજરે પડ્યા હતા.