રોટરી ક્લબ હોલ ખાતે રોટરી ક્લબ દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું

Photo of author

By SOHAM 24 NEWS

રોટરી ક્લબ હોલ ખાતે રોટરી ક્લબ દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું

  • રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા કોરોના વેક્સિન માટેનો કેમ્પ યોજાયો.
  • ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.
  • આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો ઉપસ્થિત રહયા હતા.
રોટરી ક્લબ હોલ ખાતે રોટરી ક્લબ દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું
રોટરી ક્લબ હોલ ખાતે રોટરી ક્લબ દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું

રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા કોરોના વેક્સિન માટેનો કેમ્પ યોજાયો. રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા એનટીએમ પાસે આવેલ રોટરી ક્લબ હોલ ખાતે કોરોના વેક્સિનનો ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો ઉપસ્થિત રહયા હતા અને તેઓને વેક્સિન લીધી હતી. કોઈને આડઅસર થવા પામી ન હતી. અને આ વેક્સિન લેવા માટે રોટરી ક્લબના પ્રમુખએ લોકોને જાગૃતતા લાવવા અને પોતાને પણ કોરોનાથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી છે. તેવી અપીલ કરવામાં આવી હતી.

ડભોઇ: કોરોના કાળને ધ્યાનમાં રાખીને કરનાળી સ્થિત આવેલ કુબેર ભંડારીના મંદીરે અન્નક્ષેત્રે અને ધર્મશાળા બંધ કરવામાં આવી