વલસાડ શહેરના એક જવેલર્સ સંચાલકના શરીરે સ્ટીલની ચમચી અને ચલણી સિક્કા ચોટતા શહેરમાં કુતુહલ સર્જાયું

Photo of author

By SOHAM 24 NEWS

વલસાડ શહેરના એક જવેલર્સ સંચાલકના શરીરે સ્ટીલની ચમચી અને ચલણી સિક્કા ચોટતા શહેરમાં કુતુહલ સર્જાયું

  • સોશિયલ મીડિયામાં અને અખબારમાં મેગ્નેટ મેનનો કિસ્સો
  • વલસાડના એક જ્વેલર્સે અખતરો કરતા સિક્કા અને સ્ટીલની ચમચી શરીરે ચુંબકની જેમ ચોટતા કુતુહલ સર્જાયું.

વલસાડ શહેરના એક જવેલર્સ સંચાલકના શરીરે સ્ટીલની ચમચી અને ચલણી સિક્કા ચોટતા શહેરમાં કુતુહલ સર્જાયું

સોશિયલ મીડિયામાં અને અખબારમાં મેગ્નેટ મેનનો કિસ્સો સાંભળી વલસાડના એક જ્વેલર્સે અખતરો કરતા સિક્કા અને સ્ટીલની ચમચી શરીરે ચુંબકની જેમ ચોટતા કુતુહલ સર્જાયું. મહારાષ્ટ્રના નાસિકના એક વ્યક્તિના થયેલા વાયરલ વીડીયો બાદ વલસાડમાં પણ એક વ્યક્તિના શરીર ઉપર સ્ટીલના ચલણી સિક્કા અને ચમચી ચોટી જતી હોવાનું સામે આવ્યું છે.

વલસાડ શહેરના એક જવેલર્સ સંચાલકના શરીરે સ્ટીલની ચમચી અને ચલણી સિક્કા ચોટતા શહેરમાં કુતુહલ સર્જાયું

વલસાડ નાની ખત્રીવાડમાં આવેલી જ્વેલર્સના સંચાલક સંપર્કસિંહ સવારે અખબારમાં ઘટના વાંચીને પોતાના ઉપર ચમચી અને સ્ટીલની વસ્તુઓ ચોટે છે કે નહીં તે ચેક કરવા જતા ચલણી સિક્કા અને સ્ટીલની ચમચી તેમના હાથ ઉપર મુકતાની સાથે ચોંટી ગઈ હતી.

વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સન્માન કોરોના યોધ્ધાને શીર્ષક હેઠળ સન્માનિત કરાયા

વલસાડ શહેરના એક જવેલર્સ સંચાલકના શરીરે સ્ટીલની ચમચી અને ચલણી સિક્કા ચોટતા શહેરમાં કુતુહલ સર્જાયું

પહેલા તો પરસેવાને લઈને ઘટના બનતી હોય તેમ માની લીધું હતું રૂમાલથી હાથ સાફ કર્યા બાદ પણ ચેક કરતા ફરી ચલણી સિક્કા ચુંબક ઉપર લોખંડ ચોટે તે રીતે ચોંટી ગયા હતા. સંપર્કસિંહના હાથ ઉપર છુટા માર્યા તે પણ ચુંબક લોખંડ ઉપર ચોટ્યું હોય તે રીતે છોડી જતા આશ્ચર્ય ફેલાયું હતું સંપર્કસિંહને હાથ પણ હલાવી જોયો હતો તો પણ એક પણ સિક્કો ચાવી કે ચમચી નીચે પડી ન હતી.

જોરાવરનગરના ખમીસાણા રસ્તા પાસેથી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…