Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શન બંધ

વઢવાણ સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શન બંધ

વઢવાણ સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શન બંધ

સુરેન્દ્રનગરમાં દુધરેજ વડવાળા મંદિરે તારીખ 14 થી 30 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરાયા. સુરેન્દ્રનગરમાં દિનપ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ધાર્મિક જગ્યા ઉપર પણ દેવ દર્શન બંધ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર ખાતે મહિલા દિવસ નિમિત્તે સરકારી યોજનાઓની માહિતી અપાઇ

ત્યારે દુધરેજ વડવાળા મંદિર ખાતે તમામ દર્શનાર્થીઓ માટે ચૈત્ર સુદ બીજ તેમજ ચૈત્ર સુદ પૂનમ માટે મંદિર દર્શન માટે બંધ કરવામાં આવ્યું જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે નિર્મોહી પીઠાધીશ્વર મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ એક યાદીમાં જણાવાયું છે. આથી વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખીને તારીખ 14 થી 30 એપ્રિલ સુધી તમામ પ્રકારની સેવાઓ આ જગ્યામાં બંધ રાખવામાં આવી હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ સમાચાર માટે…

ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાઓ રખાઈ મોકુફ

Exit mobile version