Site icon સોહમ 24 ન્યુઝ

સીધનાથ મહાદેવ મંદિર શિવરાત્રી પર્વને ધ્યાને રાખી સુશોભનની તૈયારી કરાઈ

સીધનાથ મહાદેવ મંદિર શિવરાત્રી પર્વને ધ્યાને રાખી સુશોભનની તૈયારી કરાઈ

સીધનાથ મહાદેવ મંદિર શિવરાત્રી પર્વને ધ્યાને રાખી સુશોભનની તૈયારી કરાઈ

સુરેન્દ્રનગરના વિવિધ શિવાલયોમાં શિવરાત્રી નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે, તેમજ બપોરે મહાઆરતી થયા બાદ ઠેરઠેર ભાંગનો પ્રસાદ પણ ભક્તજનો ને આપવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ સીધનાથ મહાદેવ મંદિરને શિવરાત્રી પાવન પર્વના આગલા દિવસે મંદિરને સુશોભન કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version