વઢવાણ તાલુકાના ખજુલી ગામે શક્તિ માતાના મંદિરે મહાઆરતી સાથે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું
- વઢવાણ તાલુકાના ખજુલી ગામે શક્તિ માતાના મંદિરે મહાઆરતી સાથે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું.
- આ મંદિર ખાતે દીપમાળા સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વઢવાણ તાલુકાના ખજુલી ગામે શક્તિ માતાના મંદિરે મહાઆરતી સાથે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું. તાલુકાના ખજુલી ગામે તળાવના કાંઠે અતિ પૌરાણિક શક્તિ માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિર ખાતે દીપમાળા સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રી તેજશભાઈ રવિશંકરભાઈ ત્રિવેદી દ્વારા શક્તિ માતાજીની મહાઆરતી ઉતારીને આરાધના સાથે ભક્તિ કરવામાં આવી હતી બાદમાં ગ્રામજનોએ મંદિરમાં દિપમાળાના અને માતાજીના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી.
સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ વિવિધ સોસાયટીમાં હોલિકા દહન કરાયુ હતું