સુરેન્દ્રનગર ખમીસાણા પાસેની નર્મદા કેનાલની સાયફનની બંને સાઇડ લોખંડની જાળી મુકવાની લોકમાંગ ઉઠી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર ખમીસાણા પાસેની નર્મદા કેનાલની સાયફનની બંને સાઇડ લોખંડની જાળી મુકવાની લોકમાંગ ઉઠી

  • ખમીસાણા પાસેથી પસાર થતી નર્મદા કેનાલની સાયફનની બંને સાઇડ લોખંડની જાળી મુકવાની લોકમાંગ ઉઠી.
સુરેન્દ્રનગર ખમીસાણા પાસેની નર્મદા કેનાલની સાયફનની બંને સાઇડ લોખંડની જાળી મુકવાની લોકમાંગ ઉઠી
સુરેન્દ્રનગર ખમીસાણા પાસેની નર્મદા કેનાલની સાયફનની બંને સાઇડ લોખંડની જાળી મુકવાની લોકમાંગ ઉઠી

ખમીસાણા પાસેથી પસાર થતી નર્મદા કેનાલની સાયફનની બંને સાઇડ લોખંડની જાળી મુકવાની લોકમાંગ ઉઠી. ખમીસાણા પાસે આવેલ નર્મદા કેનાલમાં સાયફન પાસે પાણીનો પ્રવાહ વધુ પ્રમાણમાં વહે છે ત્યારે કેનાલમાં ડૂબી જવાના કિસ્સામાં કેટલીક માનવ જીંદગીઓ સાયફનમાં ફસાઈ જવાના કારણે તેઓની ડેડબોડી મેળવવામાં ખૂબ જ સમય લાગી જાય છે.

વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ દ્વારા એક્સરસાઇઝનું આયોજન

આથી આ સાયફનની બંને સાઇડ લોખંડની જાળીઓ મૂકવામાં આવે તો આવા કિસ્સાઓમાં બનાવો બનતાં અટકાવી શકાય તેમ હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે અને આથી ખમીસાણા પાસેની નર્મદા કેનાલમાં સાયફનની બંને સાઇડમાં જાળી મુકવાની લોકમાંગ પણ ઉઠવા પામી છે.

વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ગાર્ડન ખાતે વિવિધ સંસ્થાના આગેવાનોએ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

વધુ સમાચાર માટે…