- Advertisement -
Homeગુજરાત ના સમાચારવઢવાણ વિસ્તારમાંથી પાંચ જિલ્લામાં હદપાર કરેલ

વઢવાણ વિસ્તારમાંથી પાંચ જિલ્લામાં હદપાર કરેલ

- Advertisement -

વઢવાણ વિસ્તારમાંથી પાંચ જિલ્લામાં હદપાર કરેલ

ઈસમને પોલીસે ઝડપી કાર્યવાહી કરી

  • પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલી ઈસમને પોલીસે ઝડપાયા
  • સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં પ્રવેશ મેળવતા પોલીસે ધોરણનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વઢવાણ વિસ્તારમાંથી પાંચ જિલ્લામાં હદપાર કરેલ ઈસમને પોલીસે ઝડપી કાર્યવાહી કરી
વઢવાણ વિસ્તારમાંથી પાંચ જિલ્લામાં હદપાર કરેલ
ઈસમને પોલીસે ઝડપી કાર્યવાહી કરી

સુરેન્દ્રનગર સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલી ઈસમને પોલીસે ઝડપી લઇ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વઢવાણ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ વઢવાણ ગેબનશા પીર દરગાહ પાછળ આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાંથી રહીમખાન ઉર્ફે મોન્ટુ અસલમખાન ભૂરો પઠાણ ઝડપી લીધેલ છે.

બનાવમાં સુરેન્દ્રનગર સહિત અમદાવાદ, રાજકોટ, મોરબી અને બોટાદ સહિત પાંચ જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરેલ હોવા છતાં કોઈ સક્ષમ અધિકારીનો હુકમ કે પરમીશન વિના સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં પ્રવેશ મેળવતા પોલીસે ધોરણનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વસંતીબેન રામસિંગભાઈ ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...