Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ વિસ્તારમાંથી પાંચ જિલ્લામાં હદપાર કરેલ

વઢવાણ વિસ્તારમાંથી પાંચ જિલ્લામાં હદપાર કરેલ

ઈસમને પોલીસે ઝડપી કાર્યવાહી કરી

વઢવાણ વિસ્તારમાંથી પાંચ જિલ્લામાં હદપાર કરેલ
ઈસમને પોલીસે ઝડપી કાર્યવાહી કરી

સુરેન્દ્રનગર સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલી ઈસમને પોલીસે ઝડપી લઇ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વઢવાણ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ વઢવાણ ગેબનશા પીર દરગાહ પાછળ આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાંથી રહીમખાન ઉર્ફે મોન્ટુ અસલમખાન ભૂરો પઠાણ ઝડપી લીધેલ છે.

બનાવમાં સુરેન્દ્રનગર સહિત અમદાવાદ, રાજકોટ, મોરબી અને બોટાદ સહિત પાંચ જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરેલ હોવા છતાં કોઈ સક્ષમ અધિકારીનો હુકમ કે પરમીશન વિના સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં પ્રવેશ મેળવતા પોલીસે ધોરણનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વસંતીબેન રામસિંગભાઈ ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version