- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર પતરાવાળી પાસે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દેશી દારૂ ઝડપાયો

વઢવાણ સુરેન્દ્રનગર પતરાવાળી પાસે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દેશી દારૂ ઝડપાયો

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર પતરાવાળી પાસે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દેશી દારૂ ઝડપાયો

  • સુરેન્દ્રનગર પતરાવાળી પાસે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દેશી દારૂ ઝડપાયો.
  • મહિલા સામે ફરિયાદ નોંધાઈ.
  • ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ ઝડપી પાડયો
વઢવાણ સુરેન્દ્રનગર પતરાવાળી પાસે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દેશી દારૂ ઝડપાયો
વઢવાણ સુરેન્દ્રનગર પતરાવાળી પાસે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દેશી દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર પતરાવાળી પાસે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દેશી દારૂ ઝડપાયો. મહિલા સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર પતરાવાળી પાસે આવેલ તાલુકા સ્કૂલ પાસે તારીખ 02 જૂનના રોજ રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારની મહિલાઓએ સંયુક્ત પાલિકા કચેરી ખાતે દોડી આવી હલ્લાબોલ કર્યો

તે દરમિયાન પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ ઝડપી પાડયો છે. આ બનાવમાં હાજર મળી આવેલ મહિલા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. આ બનાવની પોલીસ કર્મચારી દિનેશભાઈ ઘનશ્યામભાઈ પતરાવાળી પાસે રહેતા પૂજાબા દિલીપસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારગી ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ GIDC એસોસિએશન હોલ ખાતે 13૦ થી વધુ લોકોએ કોરોનાની રસી લીધી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...