- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2023-2024માં ધોરણ-11 (લેટરલ એન્ટ્રી)માં પ્રવેશ માટે ઓનલાઈન...

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2023-2024માં ધોરણ-11 (લેટરલ એન્ટ્રી)માં પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ

- Advertisement -

Dhrangadhra – ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2023-2024માં ધોરણ-11 (લેટરલ એન્ટ્રી)માં પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ

Google News Follow Us Link

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2023-2024માં ધોરણ-11 (લેટરલ એન્ટ્રી)માં પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ

  • પ્રવેશ પરીક્ષા માટે વેબસાઈટ www.navodaya.gov.in પરથી  અરજી કરી શકાશે
  • ધોરણ-11ની પ્રવેશ પરીક્ષા માટે તા.31 મે સુધી અરજી કરી શકાશે

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, જવાહર નવોદય વિદ્યાલય–ધ્રાંગધ્રામાં વર્ષ 2023-2024 માટે ધોરણ-11(લેટરલ એન્ટ્રી)ની ખાલી પડેલ જગ્યાઓ સંદર્ભે પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો www.navodaya.gov.in વેબસાઈટ પરથી  ઓનલાઈન અરજી તા.31/05/2023 સુધીમાં કરી શકશે.

ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-10માં શૈક્ષણિક વર્ષ 2022-2023માં અભ્યાસ કર્યો હોવો જોઈએ.અરજી કરવા  ઇચ્છુક ઉમેદવારની જન્મ તા.01/06/2006થી તા.31/07/2008 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ.

વિસ્તૃત જાણકારી માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in પરથી મેળવી શકાશે પ્રવેશ પરીક્ષા તા.22/07/2023ના રોજ લેવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર:

અરૂણા ડાવરા

સોમનાથ જઇ રહેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલોને સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે આવકારતા ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Dengue Cases – સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ નોંધાયા

Dengue Cases - સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ નોંધાયા સોલા સિવિલમાં ડેન્ગ્યુના 15થી 21 જુલાઇમાં 29, 22થી 28 જુલાઇના 125, 29 જુલાઇથી 4 ઓગસ્ટના 88 જ્યારે 5થી 11 ઓગસ્ટના 83 કેસ નોંધાયા છે. Google News Follow Us Link ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગ હાલ બેકાબુ બન્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 83 સહિત છેલ્લા એક મહિનામાં જ ડેન્ગ્યુના 325 કેસ નોંધાઇ ચૂક્યા...