- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ ફ્રૂટના પેકેટનું વિતરણ

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ ફ્રૂટના પેકેટનું વિતરણ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ ફ્રૂટના પેકેટનું વિતરણ

  • સુરેન્દ્રનગરમાં કોરોનાવાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે.
  • ૩૦૦ જેટલા પેકેટ ફ્રૂટના વિતરણ કરવામાં આવ્યા.
  • સફરજન, મોસંબી અને લીંબુ સહિતનો સમાવેશ કરીને ફળના પેકેટો
વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ ફ્રૂટના પેકેટનું વિતરણ
વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ ફ્રૂટના પેકેટનું વિતરણ

સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ જેટલા પેકેટ ફ્રૂટના વિતરણ કરવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં કોરોનાવાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ ફ્રૂટના પેકેટનું વિતરણ

ત્યારે આ સંજોગોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ મનાતા ફળોના ભાવ પણ બજારમાં ઉચકાતા ગરીબ પરિવારો આવા ફળોથી વંચિતના રહે તેને ધ્યાને રાખીને ઝાલાવાડ ફેડરેશનની ટીમ દ્વારા ફળોના પેકિંગ કરવામાં આવ્યા છે.

થાનગઢના રૂપાવટી અને ભડોલા વિસ્તારમાં ચોટીલાના આસિસ્ટન્ટ કલેકટરે રેડ પાડી

જેમાં સફરજન, મોસંબી અને લીંબુ સહિતનો સમાવેશ કરીને ફળના પેકેટો તૈયાર કરવામાં આવ્યા છે. આ ફળના પેકેટો જુદી-જુદી ત્રણ જગ્યાએ જરૂરિયાતમંદ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યા છે. આયોજનને સફળ બનાવવા ફેડરેશનની તેમજ પ્રવિણસિંહ ઝાલા વિગેરે સેવાભાવી લોકો જહેમત ઉઠાવી હતી.

સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોળીયા કોરોના સામેની જંગ હાર્યા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...