Site icon સોહમ 24 ન્યુઝ

Dumper caught fire – લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી

Dumper caught fire - A sudden fire broke out in a dumper loaded with minerals on the Limbdi-Bagodara highway

Dumper caught fire – લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં કટારીયા ચેક પોસ્ટની નજીકમાં અચાનક ખનીજ ભરેલા ડમ્પરમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.

આ ગોઝારી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહી બનતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના અંગે આસપાસના લોકો અને વાહનચાલકોએ પોલીસ તેમજ ફાયર ફાયટર ટીમને જાણ કરવામાં આવી હતી. અને ભારે પાણીનો મારો ચલાવવા છતાં હજી સુધી આગ કાબુમાં આવી નહોતી.

Commencement of Chotila Utsav-2024 – પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને મંત્રમુગ્ધ કર્યા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version