વઢવાણ સુરેન્દ્રનગર આઈપીએસ સ્કુલ ખાતે ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં કારોબારી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર આઈપીએસ સ્કુલ ખાતે ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં કારોબારી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

  • સુરેન્દ્રનગર આઈપીએસ સ્કુલ ખાતે વર્ચ્યુલ કરોબારી બેઠકનું આયોજન
વઢવાણ સુરેન્દ્રનગર આઈપીએસ સ્કુલ ખાતે ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં કારોબારી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
વઢવાણ સુરેન્દ્રનગર આઈપીએસ સ્કુલ ખાતે ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં કારોબારી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર આઈપીએસ સ્કુલ ખાતે વર્ચ્યુઅલ કરોબારી બેઠકનું આયોજન કરવામાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા તારીખ 03 જુલાઈને શનિવારના રોજ કારોબારી વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર આવેલા આઈપીએસ સ્કુલ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં લોકસંપર્કના કાર્યક્રમોની રૂપરેખા આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરોને આપવામાં આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર આઈપીએસ સ્કુલ ખાતે ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં કારોબારી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

વઢવાણ સુરેન્દ્રનગર રેલવે જંકશન ખાતે ડિવિઝનના અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપના પ્રભારી નિમુબેન બાંભણીયા, નીતિન ભારદ્વાજ, સાંસદ ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ આ બેઠકમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કુંડળ ધામ ખાતે યોજાયેલ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં જિલ્લાના લાભાર્થીઓએ પણ લાભ લીધો હતો

વધુ સમાચાર માટે…