Muli – મુળીના સરલા ગામે દશ દિવસે યુરીયા ખાતરની ફક્ત એક ગાડી આવતા ખેડૂતો ઉમટી પડયા

Photo of author

By rohitbhai parmar

Muli – મુળીના સરલા ગામે દશ દિવસે યુરીયા ખાતરની ફક્ત એક ગાડી આવતા ખેડૂતો ઉમટી પડયા

Google News Follow Us Link

મુળીના સરલા ગામે દશ દિવસે યુરીયા ખાતરની ફક્ત એક ગાડી આવતા ખેડૂતો ઉમટી પડયા

  • એક ખેડૂતને ફકત બે ગુણી યુરીયા મળતા આક્રોશ ફેલાયો

મુળી તાલુકાનાં ગામોમાં છેલ્લા દશ દિવસથી યુરીયા ખાતરની ખુબ જરૂરીયાત હોય  અને વરસાદ પડતા હાલ તાત્કાલિક યુરીયાની જરૂર પડતા ખેડૂતો સરલા ખાતર ડેપોએ ઉમટી પડયા હતા. 300 ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી હતી. જેમાં એક ગાડી યુરીયા ફાળવવામાં આવતા ખેડૂતો દિઠ ફકત બે બેગ યુરીયા મળતા અફડાતફડી મચી જવા પામી હતી ત્યારે અનેક ખેડૂત યુરીયા ખાતરથી વંચિત રહેવા પામેલ હતા. સરકાર દ્વારા તાત્કાલિક યુરીયા ખાતર વધુમાં ફાળવણી કરવામાં આવે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.

Dhrupad Gayak Doctor – સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ અને મુખ્ય સંયોજક તરીકે જાણીતા દ્રુપદ ગાયક ડોક્ટરની વરણી કરવામાં આવી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link