Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે ત્રિમાસિક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરમાં વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ સેવાયજ્ઞ હાથ ધરતી નિરાધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા સુરેન્દ્રનગર દ્વારા શ્રી હરેશભાઈ રાવની મુંબઈના સૌજન્યથી ત્રિમાસિક વિના મૂલ્ય વિતરણ કેન્દ્રનો લાલજી મહારાજની જગ્યા વાદીપરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મકાનમાં પોલીસે રેડ પાડી, દારૂની મહેફિલ માણતા 21 સામે ફરિયાદ નોંધાઇ

પ્રસંગે દીપ પ્રગટ્ય યુવા કાર્યક્રમમાં મુંજાલભાઈ વિરેન્દ્રભાઈ આચાર્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાપક રાજેશભાઈ રાવલ, આનંદભાઈ રાવલ, વિજયભાઈ સોલંકી, ભરતસિંહ સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે…

74 વરસની જનક મકવાણાએ સિલ્વર મેડલ મેળવ્યા

Exit mobile version