Site icon સોહમ 24 ન્યુઝ

Friendship Day – મીનશા એકેડેમી પ્રિ સ્કૂલમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી

Friendship Day Celebration at Minsha Academy Pre School

Friendship Day – મીનશા એકેડેમી પ્રિ સ્કૂલમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી

Google News Follow Us Link

સુરેન્દ્રનગર શહેરની મીનશા એકેડેમી પ્રિ સ્કૂલમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક બાળકો એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ પહેરાવ્યા હતા. મોજ મસ્તી કરી એક યાદગાર ક્ષણ બનાવી દીધી. માવિત્રોએ પણ પોતાના બાળકને મિત્ર સાથે આવી મોજ મસ્તી કરતા જોઈએ ખુશી વ્યક્ત કરી હતી.

Celebration – મીનશા એકેડેમી પ્રિ સ્કૂલમાં સ્વતંત્ર દિવસની ઉજવણી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version