Site icon સોહમ 24 ન્યુઝ

Chotila – ચામુંડાધામ ચોટીલાથી રાજ નાગણેચી યુવા ગ્રુપના યુવાનોએ પદયાત્રા કરીને માતાના મઢ જવા પ્રસ્થાન કર્યું

Chotila – ચામુંડાધામ ચોટીલાથી રાજ નાગણેચી યુવા ગ્રુપના યુવાનોએ પદયાત્રા કરીને માતાના મઢ જવા પ્રસ્થાન કર્યું

Google News Follow Us Link

રાજ નાગણેચી ગ્રુપના આશાપુરા માતાજી માં અતૂટ શ્રદ્ધા ધરાવતા ચોટીલા ક્ષત્રિય સમાજના પ્રમુખ મયુર સિંહ રાઠોડ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સતત અઢારમાં વર્ષે ચોટીલા થી ક્ષત્રિય યુવાનોના પદયાત્રા સંઘ માતાના મઢ (કચ્છ)જય માં આશાપુરા ના જય જય કાર સાથે રવાના થયો. પદયાત્રીઓને શહેરી જેનો દ્વારા જલારામ મંદિર સુધી સાથે રહી શુભેચ્છા આપવામાં આવી. કચ્છના માતાના મઢ કે જ્યાં જગ જનની માં આશાપુરાના બેસણા છે ત્યાં આસો માસની નવરાત્રી એ દેશભરમાંથી લોકો દર્શને આવે છે મુંબઈ અને સુરત જેવા મહાનગરોમાંથી શ્રદ્ધાળુ સાયકલ પર સવાર થઈને અને પગપાળા માતાના દર્શને પહોંચે છે. નવરાત્રિના આઠમા નોરતે માં આશાપુરા ને બીડું હોમવામાં આવે છે માં આશાપુરા સાક્ષાત પત્રી રાજા બાવા ની જોલી મા આપે છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ડહોળા પાણીના વિતરણથી રોગચાળાનો ભય

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version