Site icon સોહમ 24 ન્યુઝ

નકટીવાવ મેલડી માતાજીના મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે આનંદના ગરબા યોજાયા

નકટીવાવ મેલડી માતાજીના મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે આનંદના ગરબા યોજાયા

નકટીવાવ મેલડી માતાજીના મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે આનંદ ના ગરબા યોજાયા

સુપ્રસિદ્ધ વઢવાણ નકટીવાવ મેલડી માતાજીના મંદિરે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં વૈશ્વિક કોરોનાની મહામારી દેશ અને દુનિયામાંથી ઝડપથી નાબૂદ થાય તેમજ વિશ્વના કલ્યાણ અર્થે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગજાનંદ ગરબા મંડળ અને સીતારામ આનંદ ગરબા મંડળ દ્વારા સંગીતમય શૈલીમાં આનંદ ના ગરબા યોજાયા હતા. જેમાં ભાવિક ભક્તોએ ઉત્સાહ પૂર્વક આનંદના ગરબાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version