Organized – ગુજરાત બિઝનેસ ગ્લોરી એવોર્ડ 2024 નું આયોજન કરાયું
સુરેન્દ્રનગરના પ્રખ્યાત નવકાર શોરૂમ વાળા અનુજભાઈ રાજુભાઈ વ્યાસના ધર્મ પત્નિને સર્વે શ્રેષ્ઠ આર્યુવેદિક ડોક્ટર (ચામડી, વાળ તથા આરોગ્ય શ્રેણીમાં) થી પુસ્સ્કારીત કરવામાં આવેલ છે.
સ્વિફ્ટએનલિફ્ટ મીડિયા ગ્રુપ દ્વારા ગુજરાત બિઝનેસ ગ્લોરી એવોર્ડ 2024 નું આયોજન કરવામાં આવતા અમદાવાદ શહેર ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. આ એવોર્ડ જ્યોતિષ પ્રવીણકુમારજી દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો. બોલીવુડની જાણીતી અભિનેત્રી રિમી સેન આ એવોર્ડ શોમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ગુજરાત બિઝનેસ ગ્લોરી એવોર્ડ્સ 2024નું આયોજનમાં લગભગ 45 ઉદ્યોગપતિઓને આ પ્રતિષ્ઠિત સન્માન્ય એનાયત કરવામાં આવ્યું છે.
આ એવોર્ડમાં વ્યાસા આર્યુવેદાના નામાંકીત ડોકટર તથા સુરેન્દ્રનગરના પ્રખ્યાત નવકાર શોરૂમ વાળા અનુજભાઈ રાજુભાઈ વ્યાસના ધર્મ પત્નિને સર્વે શ્રેષ્ઠ આર્યુવેદિક ડોક્ટર (ચામડી, વાળ તથા આરોગ્ય શ્રેણીમાં) ને ગુજરાત બિઝનેસ ગ્લોરી અવોર્ડ 2024 ઈવેન્ટમાં પ્રસિદ્ધ અભિનેત્રી રિમી સેન ના હસ્તે પુસ્સ્કારીત કરવામાં આવેલ છે.
Sant Savaiyanath – સુરેન્દ્રનગરમાં સંત સવૈયાનાથ સર્કલ પાસે સીસીટીવી કેમેરા મૂકવા માંગણી