- Advertisement -
Homeગુજરાત ના સમાચારરાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુમાં બર્થડે ની ઉજવણી કરતા ઝડપાયા હતા

રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુમાં બર્થડે ની ઉજવણી કરતા ઝડપાયા હતા

- Advertisement -

રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુમાં બર્થડે ની ઉજવણી કરતા ઝડપાયા હતા

  • પોલીસ હરકતમાં આવી હતી.
  • સાથી સેવા ટ્રસ્ટના સભ્યોને પણ ઝડપી લીધા છે
  • રાત્રી કર્ફ્યુ દરમિયાન બર્થડે ની ઉજવણી
રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુમાં બર્થડે ની ઉજવણી કરતા ઝડપાયા હતા
રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુમાં બર્થડે ની ઉજવણી કરતા ઝડપાયા હતા

રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન બર્થડે ની ઉજવણી કરવાની ઘટના સામે આવી હતી. જે અંતર્ગત પોલીસ હેડકવાર્ટરમાં બર્થડે ની ઉજવણી કરનાર પોલીસ પુત્ર તેમજ ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે બર્થડે ની ઉજવણી કરનાર સાથી સેવા ટ્રસ્ટના સભ્યોને પણ ઝડપી લીધા છે અને હાલમાં આ તમામ વિરુદ્ધ જાહેરનામાના ભંગ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને ઘટનાઓના વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી.

દારૂ ભરેલ બે બોલેરો અને સ્વીફ્ટ કાર ઝડપાઇ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...