Site icon સોહમ 24 ન્યુઝ

રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુમાં બર્થડે ની ઉજવણી કરતા ઝડપાયા હતા

રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુમાં બર્થડે ની ઉજવણી કરતા ઝડપાયા હતા

રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુમાં બર્થડે ની ઉજવણી કરતા ઝડપાયા હતા

રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન બર્થડે ની ઉજવણી કરવાની ઘટના સામે આવી હતી. જે અંતર્ગત પોલીસ હેડકવાર્ટરમાં બર્થડે ની ઉજવણી કરનાર પોલીસ પુત્ર તેમજ ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે બર્થડે ની ઉજવણી કરનાર સાથી સેવા ટ્રસ્ટના સભ્યોને પણ ઝડપી લીધા છે અને હાલમાં આ તમામ વિરુદ્ધ જાહેરનામાના ભંગ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને ઘટનાઓના વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી.

દારૂ ભરેલ બે બોલેરો અને સ્વીફ્ટ કાર ઝડપાઇ

વધુ સમાચાર માટે…

Exit mobile version