Site icon સોહમ 24 ન્યુઝ

Audichya Sahasra Brahmin – વઢવાણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

Honoring brilliant students by the Vadhavan Audichya Sahasra Brahmin caste

Audichya Sahasra Brahmin – વઢવાણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

Google News Follow Us Link

શ્રી વઢવાણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ આયોજિત વિદ્યાર્થી સરકાર સમારંભ વઢવાણના વાઘેશ્વરી ચોકમાં આવેલ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા ખાતે પંકજકુમાર રમણીકલાલ ઉપાધ્યાય, ડો. પ્રણવભાઈ નરેન્દ્રભાઈ ઠાકર, ડો. નિશાબેન ગૌરવભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

બ્રહ્મ પરિવારોના સંતાનો જેમણે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા મેળવી હતી તે બદલ જ્ઞાતિ દ્વારા તેઓનું સત્કાર કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટના મંત્રી જગદીશચંદ્ર સી.રાવલ, સહમંત્રી વસંતભાઈ એચ. ત્રિવેદી તથા કારોબારી અને જનરલ બોર્ડના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Tennis Cricket Tournament – સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય નિયમો સાથે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2 યોજાશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version