Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૮ મી માર્ચના રોજ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૮ મી માર્ચના રોજ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે

આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે જિલ્લા કક્ષાએ તેમજ દરેક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં મહિલાઓનું સન્માનવ્હાલી દીકરી યોજનાપી.સી.પી.એન.ડી.ટી. આઈ.સી.ડી.એસ., કિશોરીઓ દ્વારા રંગોળી સ્પર્ધાચિત્રનિબંધ સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સાસુ વહુનું સંમેલનકિશોરીઓમાં સમસ્યા અને સંભાળ વિગેરે જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાવવામાં આવ્યું છે. 

વધુ સમાચાર માટે…

Exit mobile version