Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

સુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

સુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને ડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

સુરેન્દ્રનગર પોપટપરામાં ટ્રાફિકને અડચણરૂપ લારી ધારક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર પોપટપરા

વિસ્તારમાં પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન એક ઈસમ પોતાની ફ્રુટની લારી જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ

રાખીને રાહદારીઓ તથા વાહનો માટે ભય કે જોખમ ઉભુ કરી રહ્યાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની પોલીસ કર્મચારી ભાવેશભાઈ શંકરભાઈ ઝાપડીયાએ પોપટપરા શેરી નંબર 2 માં રહેતા ધર્મેશભાઈ

વસવેલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રીક્ષા ફેરવીને બાકી ટેક્સ ભરપાઇ કરવા તાકીદ કરાઈ

Exit mobile version