થાનગઢમાંથી મારામારીના ગુનામાં એક વર્ષથી ફરાર ઇસમને ઝડપી કાર્યવાહી કરી

Photo of author

By SOHAM 24 NEWS

થાનગઢમાંથી મારામારીના ગુનામાં એક વર્ષથી ફરાર ઇસમને ઝડપી કાર્યવાહી કરી

  • થાનગઢમાંથી મારામારીના ગુનામાં એક વર્ષથી ફરાર ઇસમને ઝડપી કાર્યવાહી કરી
  • થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનામાં એક વર્ષથી ફરાર ઈસમને પેરોલ ફર્લો ઝડપી થાનગઢ પોલીસને સોપતા કાર્યવાહી કરી.
થાનગઢમાંથી મારામારીના ગુનામાં એક વર્ષથી ફરાર ઇસમને ઝડપી કાર્યવાહી કરી
થાનગઢમાંથી મારામારીના ગુનામાં એક વર્ષથી ફરાર ઇસમને ઝડપી કાર્યવાહી કરી

થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનામાં એક વર્ષથી ફરાર ઈસમને પેરોલ ફર્લો ઝડપી થાનગઢ પોલીસને સોપતા કાર્યવાહી કરી. થાનગઢ પોલીસ સ્ટેશન હેઠળ મારામારી અને ઝઘડાના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર થયેલી ઇસમને સુરેન્દ્રનગર પેરોલ ફર્લોએ બાતમીના આધારે ઝડપી લેવામાં સફળતા મળી છે અને ઝડપાયેલી ઇસમને થાનગઢ પોલીસ મથકે સોંપી દેતાં થાનગઢ પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે. થાનગઢ આંબેડકર નગર જવાહર સોસાયટીમાં રહેતા અશોકભાઇ અમરાભાઇ ચૌહાણને ઝડપી લઇ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી થાનગઢ પોલીસે ધોરણસરની તપાસનો દોર લંબાવ્યો છે.

વધુ સમાચાર માટે…

થાનગઢના રૂપાવટી અને ભડોલા વિસ્તારમાં ચોટીલાના આસિસ્ટન્ટ કલેકટરે રેડ પાડી