વઢવાણ સુરેન્દ્રનગરમાં 530 જેટલા ગામોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ કાર્યરત કરાયો

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગરમાં 530 જેટલા ગામોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ કાર્યરત કરાયો

  • સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તાજેતરમાં વાવાઝોડાએ ખાનાખરાબી સર્જી હતી.
  • 530 જેટલા ગામોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવ્યો.
વઢવાણ સુરેન્દ્રનગરમાં 530 જેટલા ગામોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ કાર્યરત કરાયો
વઢવાણ સુરેન્દ્રનગરમાં 530 જેટલા ગામોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ કાર્યરત કરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયેલ ખાના-ખરાબી બાદ 530 જેટલા ગામોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવ્યો. રાજ્યના અન્ય જિલ્લાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તાજેતરમાં વાવાઝોડાએ ખાનાખરાબી સર્જી હતી.

વઢવાણ સુરેન્દ્રનગરમાં 530 જેટલા ગામોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ કાર્યરત કરાયો

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલની 87 સહિત કુલ 116 ટીમોમાં 488 જેટલા કર્મચારીઓએ મહા મહેનતે 530 ગામોમાં 11 શહેરી વિસ્તારમાંનો સમાવેશ કરીને સંપૂર્ણપણે વીજપુરવઠો કાર્યરત કરવા કવાયત હાથ ધરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગરમાં નગરપાલિકાની ખુબ સારી કામગીરી નજરે જોવા પડી

આથી આ તમામ કામગીરી પૂર્ણ થતા આ બાબતની જાણકારી આપવા સંદર્ભે પીજીવીસીએલ વિભાગ દ્વારા એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરએ સંપૂર્ણ માહિતીની પુષ્ઠી પણ કરી છે.

વઢવાણ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ કચેરી પાસે ચાની કેબીનના ખુલ્લી રાખવા બદલ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…