Site icon સોહમ 24 ન્યુઝ

Surendranagar – સુરેન્દ્રનગર ડિવાઇડરની ગ્રીલ સાથે વાહન અથડાવાના બનાવોમાં વધારો થયો

Surendranagar – સુરેન્દ્રનગર ડિવાઇડરની ગ્રીલ સાથે વાહન અથડાવાના બનાવોમાં વધારો થયો

Google News Follow Us Link

સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અવારનવાર થાંભલાઓ સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગરના મેગા મોલ સામે આગળ મુખ્ય માર્ગો પર અંધારપટ્ટા છવાતા રાહદારીઓ અને વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. અને ડિવાઇડર પરની ગ્રીલો તૂટતા તેની સંખ્યા પણ દિવસે દિવસે ઘટતી હોવાની લોકોમાં રાવ ઉઠી હતી. શહેરના મેગા મોલ સામે જ રોડ આગળ ડિવાઇડર પર રહેલી ગ્રીલ સાથે કોઇ અકસ્માતે ભટકાતા નીકળી ગઇ હતી અને ડિવાઇડર ઉપર જ પડતા જાનહાની ટળી હતી.

Tech Tips – વાયરલ તસવીરોની ઓળખ સરળ રીતે થઇ શકે છે, તસવીર એઆઇ છે કે કેમ તેની માહિતી મળી જશે

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version