Site icon સોહમ 24 ન્યુઝ

પાટડીના ઉપરિયાળા ગામે બંધ ઘરના તાળા તોડી ઘરેણાં – રોકડની ચોરી

પાટડીના ઉપરિયાળા ગામે બંધ ઘરના તાળા તોડી ઘરેણાં – રોકડની ચોરી

પાટડીના ઉપરિયાળા ગામે બંધ ઘરના તાળા તોડી ઘરેણાં – રોકડની ચોરી

પાટડી તાલુકાના ઉપરિયાળા ગામે રહેતા કુબેરભાઈ અમથાભાઈ પરમાર અને તેમના પત્ની સહિતનો પરિવાર ઘર બંધ કરીને નોકરી ઉપર જતા રહ્યા હતા. ત્યારબાદ સાંજે ઘેર પર આવતા, ઘરના તાળા તૂટેલા જોયા.

ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. ઘરની અંદર રહેલ તીજોરી તૂટેલી હતી. તીજોરીમાં રહેલા સોનાના ઘરેણાં કિંમત રૂપિયા 1 લાખ 54 હજાર તથા રોકડા રૂપિયા 60 હજાર કોઇ ચોરી કરી ગયું હતું.

થાનગઢ શહેરમાં અઠવાડિયામાં ચાર દિવસ સ્વયંભૂ ગામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

ચોરીના આ બનાવની જાણ પાટડી પોલીસ મથકે કરતા પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ લઇ તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ હતા.

વધુ સમાચાર માટે…

ખોલડિયાદ તરફ જવાના રસ્તા ઉપર ઈંટો ભરેલ આઇસર ગાડી પલટી

Exit mobile version