વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતેથી પ્રમુખ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોના નામોની યાદી જાહેર કરાઈ
- ભાજપ કાર્યાલય ખાતેથી પ્રમુખ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની નામોની જાહેરાત કરાઈ.
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી પ્રમુખ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની નામોની જાહેરાત કરાઈ. સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા મંગળવારે વિધિવત રીતે હોદ્દેદારોની યાદીની નામોની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર વઢવાણમાં કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા આગેવાને રાજીનામું આપતા રાજકીય ભૂકંપ સર્જાયો
જેમાં ઉપપ્રમુખ તરીકે દર્શનાબેન પુજારા અને દીપસંગભાઈ ડોડીયાના નામો જાહેર કરવામાં આવી છે. જ્યારે મંત્રી તરીકે બાબુલાલ મીઠાપરા, રમેશભાઈ ઠાકોર, નિરવસિંહ પરમાર, હિનાબેન પંડ્યા, ગીતાબેન માલકીયાના નામોની યાદી જાહેર કરવામાં આવી છે.