વઢવાણ સુરેન્દ્રનગર કડિયા સોસાયટીમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ લગ્ન મોકૂફ રખાયા
- સુરેન્દ્રનગર કડિયા સોસાયટીમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ લગ્ન મોકૂફ રખાયા.
સુરેન્દ્રનગર કડિયા સોસાયટીમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ લગ્ન મોકૂફ રખાયા. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ કડિયા સોસાયટીમાં લગ્ન અટકાવવામાં આવ્યા હતા.
આ લગ્નમાં દીકરીની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી આ લગ્ન બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ અટકાવવામાં આવ્યા હતા.
થાનગઢ શાળા નંબર 6 ખાતે શહેર ભાજપની યુવા ટીમ દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો હતો
જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જયપાલ ચૌહાણને મળેલ બાતમીના આધારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા, રોહિતભાઈ ચાઇલ્ડ લાઈનના વિક્રમભાઈ એ. અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિપાલસિંહ સહિતની ટીમે લગ્ન સ્થળે દોડી જઇ દીકરીના જન્મના પુરાવા ચકાસતા દીકરીની ઉંમર 18 વર્ષથી ઓછી માલુમ પડતાં આ બાબતે અધિનિયમ એક્ટ હેઠળ સમજ આપીને લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસ ખુદ કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલે, વેપારી દ્વારા વીડિયો વાયરલ