Site icon સોહમ 24 ન્યુઝ

સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

થાનગઢ: સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. થાનગઢ તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ જેવા ક્રાંતિકારીઓને વિદ્યાર્થીઓએ યાદ કર્યા હતા.

થાનગઢ તાલુકાની સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી થાનગઢ તાલુકાના

સરોડી ગામની પ્રાથમિક શાળામાં શહીદ દિવસની વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ જેવા ક્રાંતિકારીઓને વિદ્યાર્થીઓએ યાદ કર્યા હતા અને તેમના બલિદાનને યાદ કરીને શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી વિશેની કથા પણ આ તકે વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. તેમજ દેશભક્તિના ગીતનું ગાન કરીને શહીદ દિવસની ઉજવણી કરી હતી. તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોનું મહત્વ સમજાવવા આ તકે શિક્ષકોએ પ્રેરણા પણ પૂરી પાડી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વધુ સમાચાર માટે…

સરોડી ગામ ની પ્રાથમિક શાળાની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો.

Exit mobile version