વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં 40 હજારથી વધુ લોકોએ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ લઈને, મક્કમ મનોબળ દર્શાવ્યું
- સુરેન્દ્રનગર જિલ્લામાં 40 હજારથી વધુ લોકોએ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ
- કોરોનાની લડાઈ સામે મક્કમ મનોબળ દર્શાવ્યું.
- સુરેન્દ્રનગર જિલ્લામાં 1,92,713 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ
- 40,384 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ
સુરેન્દ્રનગર જિલ્લામાં 40 હજારથી વધુ લોકોએ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ લઈને કોરોનાની લડાઈ સામે મક્કમ મનોબળ દર્શાવ્યું.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે લોકો હવે કોરોનાની રસી લેવા બાબતે જાગૃતા દાખવી રહ્યા છે.
સુરેન્દ્રનગર બાકરથળી કોવિડ સેન્ટરની DDO સહિત અધિકારીઓએ મુલાકાત લઇને માર્ગદર્શન આપ્યું
આથી રસીકરણ કેન્દ્રો ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 1,92,713 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે ત્યારે આ બાબતે જેમાંથી 40,384 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ પણ મેળવીને કોરોના સામેની જંગ જીતવા લોકોએ મક્કમ મનોબળ દર્શાવી હોય તેવું હાલ પ્રતીત થયું છે.