સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા સેન્ટરો ઉપરથી 500થી વધુ લોકોએ RT-PCR ના રિપોર્ટ કરાવ્યા

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા સેન્ટરો ઉપરથી 500થી વધુ લોકોએ RT-PCR ના રિપોર્ટ કરાવ્યા

  • સુરેન્દ્રનગર શહેરના જુદા-જુદા સેન્ટરો ઉપરથી 500થી વધુ લોકોએ RT-PCR ના રિપોર્ટ કરાવ્યા.
  • કોરોનાને કંટ્રોલ કરવા માટે ટેસ્ટિંગ અને ટ્રેકિંગની ખૂબ જરૂરી હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં RT-PCR ના રિપોર્ટ શરૂ કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા સેન્ટરો ઉપરથી 500થી વધુ લોકોએ RT-PCR ના રિપોર્ટ કરાવ્યા
સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા સેન્ટરો ઉપરથી 500થી વધુ લોકોએ RT-PCR ના રિપોર્ટ કરાવ્યા

સુરેન્દ્રનગર શહેરના જુદા-જુદા સેન્ટરો ઉપરથી 500થી વધુ લોકોRT-PCR ના રિપોર્ટ કરાવ્યા. સુરેન્દ્રનગરમાં વકરતો જતો કોરોનાને કંટ્રોલ કરવા માટે ટેસ્ટિંગ અને ટ્રેકિંગની ખૂબ જરૂરી હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં RT-PCR ના રિપોર્ટ શરૂ કરવામાં આવ્યા છે.

પાટડી સરકારી હૉસ્પિટલમાં સોનોગ્રાફી – ઇકો મશીનના અભાવે હાલાકી

જેમાં સુરેન્દ્રનગરના જુદા-જુદા પાંચ સ્થળો ઉપરથી RT-PCR ની તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં 1600 જેટલી કીટ ફાળવવામાં આવ્યું હોવાનું જાહેર થવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના પાંચ સ્થળો ઉપરથી અત્યાર સુધીમાં 500થી વધુ જેટલા લોકોએ RT-PCR ના રિપોર્ટ કરવામાં આવ્યાનું જાહેર થવા પામ્યું છે.

થાનગઢ નવાગામ રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…