સુરેન્દ્રનગર બાકરથળી કોવિડ સેન્ટરની DDO સહિત અધિકારીઓએ મુલાકાત લઇને માર્ગદર્શન આપ્યું

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર બાકરથળી કોવિડ સેન્ટરની DDO સહિત અધિકારીઓએ મુલાકાત લઇને માર્ગદર્શન આપ્યું

  • બાકરથળી કોવિડ સેન્ટરની DDO સહિત અધિકારીઓએ મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપ્યું.
સુરેન્દ્રનગર બાકરથળી કોવિડ સેન્ટરની DDO સહિત અધિકારીઓએ મુલાકાત લઇને માર્ગદર્શન આપ્યું
સુરેન્દ્રનગર બાકરથળી કોવિડ સેન્ટરની DDO સહિત અધિકારીઓએ મુલાકાત લઇને માર્ગદર્શન આપ્યું

બાકરથળી કોવિડ સેન્ટરની DDO સહિત અધિકારીઓએ મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપ્યું. બાકરથળી ગામે પ્રાથમિક શાળા ખાતે કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરના ડીડીઓ.એસ.કે હુડ્ડા તથા તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય અધિકારીએ કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર શ્રીમદ્ રાજચંદ્ર શાળા નંબર-2 ખાતે રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

વેળાએ ગામના સરપંચ કિશોરભાઈ ડોડીયા તેમજ તલાટી કમ મંત્રી, શાળાના આચાર્ય, હેલ્થનો સ્ટાફ, આશાવર્કર તથા લાલુભા, સજુબા, રાજભા, વશરામભાઈ, મહાદેવભાઇ તેમજ ગ્રામજનોએ આ કોવિડ સેન્ટર બનાવવા માટે તૈયારી કરી હતી ત્યારે અધિકારીઓએ આ કોવિડ સેન્ટર નિહાળીને પ્રભાવિત થઈને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

ધંધુકાની બજારોને સેનેટાઈઝ કરાઇ

વધુ સમાચાર માટે…