Site icon સોહમ 24 ન્યુઝ

ચોટીલા હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

ચોટીલા હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

ચોટીલા હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

ચોટીલા આશાપુરા હોટલની સામે સાયલા-રાજકોટ એનએચ-47 રોડ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર આરોપી એક સફેદ કલરની મારૂતી સ્વીફટ ગાડી ટેક્ષી પાર્સીંગ ની જેનો રજી.નં. જીજે-03-બીડબલ્યુ-7920 વાળી ના ચાલકે પોતાની સ્વીફ્ટ ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના બુલેટ નં.જીજે-34-એફ-9999 ને ભટકાડી ફરીયાદીને બંને પગના ઢીચણમા તથા ડાબી બાજુના ગાલ ઉપર તથા કાન ઉપર ઈજા કરેલ તથા સંદીપભાઈને માથાના પાછળના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ કરી ગુન્હો કર્યો હોય આ બનાવની તપાસ એ.એસ.આઇ. એસ.એમ.ઓડેદરા ચોટીલા પો.સ્ટેશન કરે છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version