- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસે આઇસર ટ્રકે કારને અડફેટે લેતાં...

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસે આઇસર ટ્રકે કારને અડફેટે લેતાં એકનું મોત એકને ઈજા

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસે આઇસર ટ્રકે કારને અડફેટે લેતાં એકનું મોત એકને ઈજા

  • આઇસર ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ જઈ રહેલ અલ્ટો ગાડીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો
  • એકનું મોત એકને ઈજા પહોંચી.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસે આઇસર ટ્રકે કારને અડફેટે લેતાં એકનું મોત એકને ઈજા
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસે આઇસર ટ્રકે કારને અડફેટે લેતાં એકનું મોત એકને ઈજા

વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસે આઇસરએ કારને અડફેટે લેતાં એકનું મોત એકને ઈજા પહોંચી. વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસે હાઈવે રોડ ઉપર આઇસર ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ જઈ રહેલ અલ્ટો ગાડીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માતમાં આઇસર કારની પાછળ ભટકાતા કારમાં મુસાફરી કરી રહેલા બે લોકોને ઇજા પહોંચી હતી જેમાં ફરિયાદીના દીકરાને રક્ષિતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજયાનું જાહેર થવા પામ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સન્માન કોરોના યોધ્ધાને શીર્ષક હેઠળ સન્માનિત કરાયા

જ્યારે શાહેદ લાભુભાઈને ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવની રાજકોટ રહેતા નરેન્દ્રપ્રસાદ અમૃતલાલ જોશીએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અભિજીતસિંહ રાઠોડ ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર કેરી બજારમાં બિનજરૂરી રીતે કપડાની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ Google News Follow Us Link આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફેકટરીમાં બુધવારે જોરદાર ધડાકો થતાં ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, આ ઘટનામાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે. મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ ગુરૂવારે અચ્યુતાપુરમ જશે અને દુર્ઘટનાસ્થળનું મુલાકાત લેશે. તેમણે ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી છે. વડા પ્રધાન...