- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો

સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો

- Advertisement -

સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો

  • વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં બસ બેકાબૂ બનતા આસપાસના દુકાનદારો અને વેપારીઓમાં દોડધામ મચી.
સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો
સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો

વઢવાણના ઐતિહાસિક સ્થળોની સાફ સફાઈ તથા જાળવણી માટે બ્યુટીફીકેશનનું બજેટ બેઠકમાં આયોજન કરાયું હતું

વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં બસ બેકાબૂ બનતા આસપાસના દુકાનદારો અને વેપારીઓમાં દોડધામ મચી.

સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો હતો

ત્યારે વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં એસ.ટી.બસ બેકાબૂ બનવા સાથે સ્ટેરીંગ પરનો ચાલકે કાબૂ ગુમાવતા મોટો
અકસ્માત થતા અટક્યો હતો

ત્યારે આસપાસના દુકાનદારો અને વેપારીઓ સહિતના લોકોમાં આ બાબતને લઇને દોડતાં પણ મચી જવા પામી હતી ત્યારે આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાની ન થવા પામતા તંત્રએ પણ રાહત અનુભવી છે.

વધુ સમાચાર માટે…

થાનગઢના ખાખરાળી ચોકડી વિસ્તારમાં પાલિકા પ્રમુખના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...