Site icon સોહમ 24 ન્યુઝ

Medical Camp – શ્રમિકો માટે ફ્રી નિર્માણ કાર્ડ અને મેડીકલ કેમ્પનું આયોજન

Medical Camp – શ્રી વિશ્વકર્મા એસોસિએશન અને બાંધકામ બોર્ડ દ્વારા શ્રમિકો માટે ફ્રી નિર્માણ કાર્ડ અને મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Google News Follow Us Link

શ્રી વિશ્વકર્મા એસોસિએશન અને બાંધકામ બોર્ડ દ્વારા પીડીલાઈટ કેમ્પસ સુરેન્દ્રનગર ખાતે મિસ્ત્રી સુથાર શ્રમિકો માટે ફ્રી નિર્માણ કાર્ડ અને મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં EMRI GREEN HEALTH SERVICE દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથના સ્ટાફ દ્વારા ઉપસ્થિતિ આશરે 140 લાભાર્થીઓને આરોગ્ય તપાસણી કરી જરૂરી લેબોરેટરી ટેસ્ટ કરી આપવામા આવ્યાં હતા અને જરૂરી દવાઓ પુરી પાડવામાં આવી હતી તેમજ નિર્માણ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા,

આ તકે એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્રભાઇ તેમજ તેમની ટીમ, પ્રોજેક્ટ મેનેજર હરપાલસિંહ તેમજ ધનવન્તરી આરોગ્ય રથના કર્મચારીઓ ડૉક્ટર ડાયાભાઈ, લેબર કાઉન્સિલર રાજદીપસિંહ પરમાર, લેબોરેટરી ટેકનસીયન ક્રુતીબેન પટેલ, પેરામેડીક પ્રીતિબેન બાવળિયા, ડ્રાઈવર દિપકભાઇ મેમકિયા ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો.

Organized camp – મુળી ખાતે મા યોજના અને પીએમજેવાય કાર્ડ માટે કેમ્પનું આયોજન

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version