Parents Day – લિટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલમાં પરેન્ટ્સ ડેની ઉજવણી કરાઈ
સુરેન્દ્રનગર શહેરની લિટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલમાં પરેન્ટ્સ ડેની ઉજવણી રાખેલ જેમાં બધા માવિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં સ્કૂલ તરફથી માવિત્રોને વિવિધ રમતો રમાડવામાં આવેલ જેવી કે બોડી પાસિંગ બોલ, પહેચાન કોણ?, ટેક બેબી વીથ રન. જેમાં બધા માવિત્રોએ ખૂબ જ આનંદથી ભાગ લીધો અને ખૂબ જ મજા પડી. બાળકોને પણ મારા માતાપિતા મારી સ્કૂલે મારી સાથે રમતા હોય એવો ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો.
Parents Day – લિટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલમાં પરેન્ટ્સ ડેની ઉજવણી કરાઈ