Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં હાથાપાઈની કોશિશના CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં હાથાપાઈની કોશિશના CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં હાથાપાઈની કોશિશના CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર મહેતા માર્કેટ હાથપાઇ કરવાની કોશિશ કરવાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફરિયાદ નોંધી. સુરેન્દ્રનગર મહેતા માર્કેટ હાથપાઇ કરવાની કોશિશ કરવા સાથે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

જેમાં જણાવવામાં આવી છે કે ઈસમે જોરાવનગર વચ્ચે કોઝવે પુલ બનેલ હતો જે રોડ કાંકરા નીકળી ગયેલ હોય જે અન્વયે પુલમાં હલકી ગુણવત્તાની વસ્તુનો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું જણાવીને જવાબદાર અધિકારીઓ પગલાં લે તે બાબતને લઈને માથાકૂટ કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર ગાંધી કોવિડ હોસ્પિટલની કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ આગેવાનો સાથે મુલાકાત લઇને સમીક્ષા કરી

જે માથાકૂટ સીસીટીવીમાં કેદ થઈ જતાં તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થવા પામી હતા. આથી આ બનાવની ધંધાદારી કમલેશભાઈ જયેન્દ્રભાઈ કોટેચાએ સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાં રહેતા જયસિંગ લાલજીભાઈ રથવી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર મિયાણા વાડમાંથી દેશી દારૂ ઝડપાયો હાજર નહીં મળી આવેલ મહિલા સામે ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version