વઢવાણ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રસી લેવામાં ભીડ થતાં પોલીસ દોડી જઈ કામગીરી કરી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રસી લેવામાં ભીડ થતાં પોલીસ દોડી જઈ કામગીરી કરી

  • સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે રસીકરણ કેન્દ્રો ઉપર લોકોની ભીડ એકઠી થતા પોલીસ દોડી ગઈ.
  • 18 થી 45 વર્ષના લોકો માટે રસી આપવાનો અભિયાન શરૂ
વઢવાણ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રસી લેવામાં ભીડ થતાં પોલીસ દોડી જઈ કામગીરી કરી
વઢવાણ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રસી લેવામાં ભીડ થતાં પોલીસ દોડી જઈ કામગીરી કરી

સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે રસીકરણ કેન્દ્રો ઉપર લોકોની ભીડ એકઠી થતા પોલીસ દોડી ગઈ. સુરેન્દ્રનગરમાં પણ રાજ્યની સાથે 18 થી 45 વર્ષના લોકો માટે રસી આપવાનો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે રસી લેવા માટે સવારથી જ લોકોની લાઈનો જોવા મળી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર શિક્ષણ સહાયકની ભરતીના ભલામણ પત્ર સાથે નિમણુક ઓર્ડર એનાયત કરાયા

વઢવાણ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રસી લેવામાં ભીડ થતાં પોલીસ દોડી જઈ કામગીરી કરી

પરંતુ સર્વરનો પ્રોબ્લેમ હોવાથી રસીકરણ અભિયાનમાં વિક્ષેપ પડયો હતો જેના કારણે લોકોને કલાકો સુધી બહાર તડકામાં રસી લેવાની પ્રતિક્ષા કરવી પડી હતી બાદમાં અવ્યવસ્થા ન સર્જાય તેને ધ્યાને રાખીને હોસ્પિટલ દ્વારા પોલીસ પણ બોલાવવામાં આવી હતી અને બાદમાં લોકોને સમજાવી હોસ્પિટલ ઉપર થતી ભીડને વિખેરીને કામગીરી કરવામાં આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસે આવેલા કોમ્પલેક્ષમાં જુગાર ઝડપાયો

વધુ સમાચાર માટે…