...
- Advertisement -
Homeલોકલ સમાચારરાજકોટ નેશનલ હાઈવે ઉપર છરીના ઘા મારી લૂંટમાં વપરાયેલ કાર સહિત એક...

રાજકોટ નેશનલ હાઈવે ઉપર છરીના ઘા મારી લૂંટમાં વપરાયેલ કાર સહિત એક બ્લેક કલરની જીપને પોલીસે કબ્જે કરી

- Advertisement -

રાજકોટ નેશનલ હાઈવે ઉપર છરીના ઘા મારી લૂંટમાં વપરાયેલ કાર સહિત એક બ્લેક કલરની જીપને પોલીસે કબ્જે કરી

  • રૂપિયા 22.44 લાખની લૂંટમાં વપરાયેલી કાર સહિત એક અન્ય જીપ પોલીસે કબજે કરી
  • કારને આંતરીને છરીના ઘા મારી રૂપિયા 22.44 લાખની લૂંટ ચલાવી
  • સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બંને વાહનોનો કબજો લઈને ધોરણસરની તપાસ હાથ ધરી છે
રાજકોટ નેશનલ હાઈવે ઉપર છરીના ઘા મારી લૂંટમાં વપરાયેલ કાર સહિત એક બ્લેક કલરની જીપને પોલીસે કબ્જે કરી
રાજકોટ નેશનલ હાઈવે ઉપર છરીના ઘા મારી લૂંટમાં વપરાયેલ કાર સહિત એક બ્લેક કલરની જીપને પોલીસે કબ્જે કરી

રાજકોટ નેશનલ હાઈવે ઉપર કારને ઓવરટેક કરી રૂપિયા 22.44 લાખની લૂંટમાં વપરાયેલી કાર સહિત એક અન્ય જીપ પોલીસે કબજે કરી. ગત તારીખ 15/02/2021ના રોજ 11 વાગ્યાના અરસામાં એક સફેદ કલરની કારએ એક અન્ય કારને આંતરીને છરીના ઘા મારી રૂપિયા 22.44 લાખની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. ત્યારે પોલીસે આ બનાવમાં ગુનામાં અંજામ આપનાર ઇસમોનો ડેટાબેઝ એકત્ર કરી. તેમજ વુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી ગુનામાં વાપરવામાં આવેલ સ્વીફ્ટ કારને શોધી કાઢવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. ત્યારે આ ઉપરાંત લુંટના પૈસામાંથી પંજાબ જઇ ત્યાથી ખરીદાયેલ એક કાળા કલરની જીપ ગાડી નં-પીબી-80-1312 પણ પોલીસે કબજે કરી છે.આમ સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બંને વાહનોનો કબજો લઈને ધોરણસરની તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ કોરોનાની વેક્સીન લીધી.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.