સુરેન્દ્રનગર વઢવાણમાં કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા આગેવાને રાજીનામું આપતા રાજકીય ભૂકંપ સર્જાયો
- વઢવાણમાં કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા આગેવાને રાજીનામું આપ્યું
- રાજકીય ભૂકંપ સર્જાયો

વઢવાણમાં કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા આગેવાને રાજીનામું આપતા રાજકીય ભૂકંપ સર્જાયો. વઢવાણ કોંગ્રેસના બહુમુખી પ્રતિભાશાળી આગેવાનને પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
પેઢી-દર-પેઢી પક્ષના માટે વફાદારી દાખવનાર બ્રહ્મ સમાજના અગ્રણીએ આપ્યું છે રાજીનામું. કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવાની બાબતથી રાજકીય ભૂકંપ પણ સર્જાયો છે.
પત્નીના અવસાન બાદ પતિનું 12માં દિવસે મૃત્યુ થતાં સંતાનો અનાથ બન્યા
વિક્રમભાઈ દવેએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિતભાઈ ચાવડાને આપ્યું છે રાજીનામું. કોંગ્રેસ પક્ષમાંથી તમામ પદમાંથી તેમજ તેમની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપવાની લેખીત જાણકારી પણ આપવામાં આવી છે. આથી હજુ પણ વધુ કેટલાક રાજીનામાંઓ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત થવા પામી છે.
સુરેન્દ્રનગર જોરાવરનગર એકલવ્ય સ્કૂલ ઉદ્ઘાટન પ્રસંગે લોકસેવા કરનાર આગેવાનોને બિરદાવી સન્માનિત કરાયા