Site icon સોહમ 24 ન્યુઝ

કોરોના કેસમાં અગમચેતી એજ ઉપાય

કોરોના કેસમાં અગમચેતી એજ ઉપાય

કોરોના કેસમાં અગમચેતી એજ ઉપાય

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ભરડો લેતો જાય છે. દિવસે ને દિવસે કેસ વધતા જાય છે. સરકારના આદેશને અનુલક્ષી આરોગ્યના અધિકારી અને કર્મચારી પોતાની પરવા કર્યા વિના રસીકરણ કરી રહ્યા છે.

પરતું જનતા હજી ચેતીને ચાલે, એકબીજાથી અંતર રાખે, મોઢા પર માસ્ક બાંધે અને હાથ વારંવાર સાફ કરે, અનિવાર્ય કામ સિવાય બહાર નીકળવું ન જોઈએ. કોરોનાના વિસ્ફોટમાં ચેપ તમને ન લાગે તેની તકેદારી રાખો. જે તંત્ર જવાબદારી જાણીને જનતાને જગાડે-પોલીસથી જ પહેલ થાય. (ચમત્કાર વિના નમસ્કાર નથી) વેક્સિન લેવા અંગે જાગૃતિ દર્શાવવી પડે છે.

વઢવાણ સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોવિડ-19ને ધ્યાને રાખી કાર્યકર્તાઓની વિશેષ જવાબદારી સોંપાઈ

પોતે રસી લીધેલ હોય તો આપણા પાડોશી કે મિત્ર પીએન કોરોનાના સુવાહક હોય શકે. અત્યારથી જ આરંભ કરો અને રસીકરણની ઝૂંબેશમાં જોડાઈ જાઓ અને આરોગ્ય કર્મચારીઓને આપો સહયોગ…

સુરેન્દ્રનગર લખતરમાં રામમહેલમાં રામનવમીના મહાપર્વની સાદગીથી ઉજવણી કરાઇ

વધુ સમાચાર માટે…

Exit mobile version