Site icon સોહમ 24 ન્યુઝ

ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા

ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા

ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા

ધ્રાંગધ્રા સબજેલના કાચા/પાકા કામના કેદીઓને રાંધેલા ખોરાક જમાડવાનો તથા અન્‍ય સેવાઓનો વાર્ષિક ઈજારો ૧-૪-૨૦૨૧ થી ૩૧-૩-૨૦૨૨ સુધી આપવાનો હોય જે માટેની અરજીઓ (ટેન્‍ડર) મંગાવવામાં આવે છે. આ અંગે પુરી પાડવાની વસ્‍તુઓ અને ખોરાક અંગેની યાદી તથા ટેન્‍ડરોની શરતો વિગેરે મામલતદાર કચેરી- ધ્રાંગધ્રા ખાતેથી કચેરીના કામકાજના ચાલુ દિવસોમાં મેળવી લઈ તા. ૨૫-૩-૨૦૨૧ સુધીમાં બપોરના ૩-૦૦ કલાક સુધીમાં સીલબંધ કવરમાં ભાવપત્રક મામલતદાર કચેરી ધ્રાંગધ્રા ખાતે રજુ કરવા જેલ સુપ્રિટેન્‍ડેન્‍ટ અને મામલતદારશ્રી- ધ્રાંગધ્રાની અખબારી યાદીમાં જણાવાયું છે.

જિલ્‍લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક

Exit mobile version