વઢવાણ સુરેન્દ્રનગરના અનાજના ગોડાઉન પરથી રાશન સમિતિએ આનાજ પહોંચાડવાની કવાયત હાથ ધરાઇ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગરના અનાજના ગોડાઉન પરથી રાશન સમિતિએ

આનાજ પહોંચાડવાની કવાયત હાથ ધરાઇ

  • રાશન સમિતિઓ માટે આનાજ રવાના કરવાની કવાયત હાથ ધરવામાં આવી.
  • કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવેલ રાહત ભાવનું અનાજ
વઢવાણ સુરેન્દ્રનગરના અનાજના ગોડાઉન પરથી રાશન સમિતિએ આનાજ પહોંચાડવાની કવાયત હાથ ધરાઇ
વઢવાણ સુરેન્દ્રનગરના અનાજના ગોડાઉન પરથી રાશન સમિતિએ આનાજ પહોંચાડવાની કવાયત હાથ ધરાઇ

સુરેન્દ્રનગરના અનાજના ગોડાઉન ઉપરથી રાશન સમિતિઓ માટે આનાજ રવાના કરવાની કવાયત હાથ ધરવામાં આવી. સરકાર દ્વારા જરૂરિયાતમંત કાર્ડ ધારકોને નિઃશુલ્ક રાશન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ત્યારે સુરેન્દ્રનગરના અનાજના ગોડાઉન ખાતેથી 12 જૂનના રોજ અનાજના કટ્ટા માલવાહક વાહનોમાં રવાના કરીને શહેરની જુદી-જુદી રાશન સમિતિઓ ઉપર પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગરના હાર્દસમા હેન્ડલુમ રોડ ઉપર મસમોટો ખાડો પડી જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય

જેથી કરીને રાશન સમિતિ ઉપરથી જરૂરિયાતમંદ કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવેલ રાહત ભાવનું અનાજ પણ પહોંચાડી શકાય

ઘર પાસે રસ્તો સાફ કરતી મહિલાને પાડોશીએ માર માર્યો

વધુ સમાચાર માટે…