Site icon સોહમ 24 ન્યુઝ

S. S. White – એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચને ડ્રોન કેમેરો ડોનેટ

Drone Camera Donation to Local Crime Branch by S.S.White Company

Drone Camera Donation to Local Crime Branch by S.S.White Company

S. S. White – એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચને ડ્રોન કેમેરો ડોનેટ

Google News Follow Us Link

Drone Camera Donation to Local Crime Branch by S.S.White Company

વઢવાણ સ્થિત અમેરિકન કંપની એસ.એસ. વ્હાઇટ ટેક્નોલોજીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં માલિક રાહુલભાઈ ભાનુભાઈ શુક્લ દ્વારા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ ઓફીસને રૂપિયા પોણા બે લાખની કિંમતનો એક અદ્યતન ડ્રોન કેમેરો ડોનેટ કરવામાં આવ્યો તે પ્રસંગે એસ.પી શ્રી.પંડ્યા સાહેબ તથા એસ.એસ.વ્હાઈટ કંપનીની મેનેજમેન્ટ ટીમ. કાઝુમી પરીખ, અહેમદ પઠાણ, મૃણાલસિંહ પરમાર, જાગૃત પાઠક, નારાયણ દેસાઈ.

આવનાર તહેવારો, રેલી, જાહેર કાર્યક્રમો કે અન્ય કોઈ પણ પ્રસંગે પોલીસ હવે આ ડ્રોન કેમેરાથી આકાશમાંથી પણ ચાપતી નજર રાખી શકાશે.

Dasada – દસાડાની ગૌચર જમીનમાં મોડી રાત્રે આગ લાગી, ચારો અને એરંડા બળીને ખાખ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version