SALE: Redmiના 43 ઇંચ Smart TV પર મળશે ભારે ડિસ્કાઉન્ટ, ખરીદતાં પહેલા જાણી લો ફીચર્સ, Details

Photo of author

By SOHAM 24 NEWS

SALE: Redmiના 43 ઇંચ Smart TV પર મળશે ભારે ડિસ્કાઉન્ટ, ખરીદતાં પહેલા જાણી લો ફીચર્સ, Details

Google News Follow Us Link

SALE: Redmiના 43 ઇંચ Smart TV પર મળશે ભારે ડિસ્કાઉન્ટ, ખરીદતાં પહેલા જાણી લો ફીચર્સ, Details

Redmi Smart TV X43: રેડમી સ્માર્ટ ટીવી X43માં 43 ઇંચની 4K ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 3840×2160 પિક્સેલનો FHD+ ડિસ્પ્લે છે. આ સ્માર્ટ ટીવી Android TV 10 પર બેસ્ડ PatchWall 4 UI પર કામ કરે છે.

  • Redmi Smart TV X43ને પહેલી વખત સેલમાં ઉપલબ્ધ
  • ગ્રાહક 4K સ્માર્ટ ટીવીને ઓછી કિંમતે ઘરે લાવી શકે.
  • આજે 12 વાગ્યે તે સેલ માટે અવેલેબલ હશે.
  • ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ હેઠળ 1,500 રૂપિયાની છૂટ

Redmi Smart TV X43: રેડમી ઈન્ડિયા (Redmi India) આજે તેના લેટેસ્ટ ટીવી Redmi Smart TV X43ને પહેલી વખત સેલમાં ઉપલબ્ધ કરાવી રહી છે. કંપની આજે તેને ખરીદવા માટે સ્પેશિયલ સેલ ઓફર્સ પણ આપી રહી છે, જેથી ગ્રાહક 4K સ્માર્ટ ટીવીને ઓછી કિંમતે ઘરે લાવી શકે. આ 4K TV PatchWall UI પર કામ કરે છે, અને તેમાં ઓડિયો અને વિડિયો માટે ડોલ્બી ટેક્નોલોજી (Dolby Technology) મળે છે. આ કંપનીની X સિરીઝ સ્માર્ટ ટીવી લાઇનઅપનું સૌથી નાની સ્ક્રીન સાઇઝનું મોડલ છે, જેમાં તમને 43-ઇંચની 4K ડિસ્પ્લે મળે છે.

ચાલો જાણીએ 4K TVના પહેલા સેલની તમામ ડિટેલ્સ અને કંપની તેના પર કઈ-કઈ ઓફર આપી રહી છે. રેડમી સ્માર્ટ TV X43 4K ની કિંમત 28,999 રૂપિયા છે, અને આજે 12 વાગ્યે તે સેલ માટે અવેલેબલ હશે.

તેના પર ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ હેઠળ 1,500 રૂપિયાની છૂટ મળશે, જે ગ્રાહક Kotak ક્રેડિટ, debit કાર્ડ અથવા EMI દ્વારા મેળવી શકશે. રેડમીના Redmi Smart TV X43 ને Mi Home પ્લેટફોર્મ, એમેઝોન ઇન્ડિયા (Amazon India), Mi Studios અને અન્ય શોપિંગ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે. અહીં જાણો આ ટીવીના ફુલ સ્પેસીફિકેશન.

અનોખું સાહસ: મૂળ ગુજરાતના બે ભાઈઓએ અમેરિકામાં આંખે પાટા બાંધી માત્ર નિર્દેશોનું પાલન કરીને 1 કલાક વિમાન ચલાવી બતાવ્યું, ગિનેસ રેકોર્ડ માટે દાવો રજૂ કરાયો

Redmi Smart TV X43 Specifications :- 

રેડમી સ્માર્ટ ટીવી X43માં 43 ઇંચની 4K ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 3840×2160 પિક્સેલનો FHD+ ડિસ્પ્લે છે. આ સ્માર્ટ ટીવી Android TV 10 પર બેસ્ડ PatchWall 4 UI પર કામ કરે છે. કંપનીનું કહેવું છે કે લેટેસ્ટ પેચવોલ 15થી પણ વધારે ભાષાઓમાં 30+ થી વધુ કન્ટેન્ટ પાર્ટનર્સ તરફથી કન્ટેન્ટ ઇન્ટીગ્રેશન લાવે છે.

મળશે Android 10 OS :-

આ ટીવીમાં કનેક્ટિવિટી માટે ત્રણ HDMI 2.1 સ્લોટ, બે USB પોર્ટ, એક ઈથરનેટ પોર્ટ, Wi-Fi, અને 3.5mm જેક આપવામાં આવ્યું છે. તો તેમાં બ્લૂટૂથ 5.0 છે. નવા ટીવીમાં પાતળા બેઝલ પણ છે. Redmi Smart TV X43 એન્ડ્રોઇડ ટીવી 10 OS પર કામ કરે છે. Redmi આ Redmi Smart TV X43 ટીવીમાં 30Wનું સ્પીકર ઓફર કરે છે, જે ડોલ્બી Atmos અને DTS Virtual:X ટેકનોલોજી સાથે આવે છે.

SALE: Redmiના 43 ઇંચ Smart TV પર મળશે ભારે ડિસ્કાઉન્ટ, ખરીદતાં પહેલા જાણી લો ફીચર્સ, Details

OnePlus New Launch: ફાસ્ટ ચાર્જિંગ અને 64 મેગાપિક્સલ કેમેરા સાથે આવશે OnePlus Nord CE 2, જાણો કેટલો સસ્તો મળશે ફોન

વધુ સમાચાર માટે…

NEWS18 ગુજરાતી

Google News Follow Us Link